SMC Recruitment 2026: 717 Class-3 Clerk Vacancy, Salary ₹19,900 to ₹63,200

Surat Municipal Corporation (SMC) દ્વારા સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી હેઠળ Class-3 Clerk (ત્રીજી શ્રેણી ક્લાર્ક) માટે કુલ 717 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.

આ ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોને સરકારના Pay Matrix મુજબ ₹19,900 થી ₹63,200 સુધીનો પગાર મળશે. આ લેખમાં SMC Recruitment 2026 વિશેની સંપૂર્ણ માહિતી જેમ કે લાયકાત, ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા અને કેટેગરી મુજબ જગ્યાઓ વિશે જાણકારી આપવામાં આવી છે.

Overview of SMC Clerk Recruitment 2025

DetailsInformation
OrganizationSurat Municipal Corporation (SMC)
Post NameClass-3 Clerk
Total Vacancy717
Job LocationSurat
Salary₹19,900 – ₹63,200
Age Limit18 – 35 Years
Selection ProcessWritten Exam, Document Verification

Salary for SMC Class-3 Clerk

SMC Clerk પોસ્ટ માટે સરકારના Pay Matrix મુજબ પગાર આપવામાં આવશે.

Salary Range:
₹19,900 થી ₹63,200

આ પગાર Pay Matrix Level-2 / Level-3 મુજબ આપવામાં આવશે. આ સિવાય સરકારના નિયમ મુજબ અન્ય ભથ્થા પણ મળશે.

Work of Class-3 Clerk

SMCમાં ક્લાર્ક તરીકે કામ કરતી વખતે નીચે મુજબની કામગીરી કરવી પડે છે.

  • Office file work
  • Data entry work
  • Computer based office work
  • Official document preparation
  • Office record management

આ નોકરી મુખ્યત્વે ઓફિસ આધારિત છે.

Selection Process for SMC Clerk

SMC ભરતીમાં ઉમેદવારની પસંદગી ત્રણ તબક્કામાં થશે.

Written Examination

ઉમેદવારના જ્ઞાન અને ક્ષમતાની ચકાસણી માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે.

Document Verification

લેખિત પરીક્ષા પાસ કર્યા પછી ઉમેદવારોના તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.

Final Merit List

અંતિમ મેરિટ લિસ્ટ તૈયાર કરીને ઉમેદવારોને નિમણૂક આપવામાં આવશે.

Age Limit for SMC Clerk Recruitment

SMC Clerk ભરતી માટે ઉમેદવારની ઉંમર નીચે મુજબ હોવી જોઈએ.

  • Minimum Age: 18 Years
  • Maximum Age: 35 Years

સરકારી નિયમો મુજબ SC / ST / SEBC / EWS ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

Educational Qualification

SMC Clerk ભરતી માટે નીચેની લાયકાત જરૂરી છે.

Graduation

કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી Graduation (સ્નાતક) થયેલ હોવું જોઈએ.

Language Knowledge

ગુજરાતી અથવા હિન્દી ભાષા પર સારી પકડ હોવી જરૂરી છે.

Computer Knowledge

કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ અને સરકારના નિયમ મુજબ CCC અથવા સમકક્ષ કોર્સ જરૂરી હોઈ શકે છે.

Category Wise Vacancy for Class-3 Clerk

CategoryTotal VacancyMaleFemale
SC1183
ST976532
SEBC24116279
General29519897
EWS734924
Total717482235

Important Dates – SMC Recruitment 2026

EventDate & Time
Notification Release Date11 March 2026
Online Application Start01 April 2026 – 11:00 AM
Online Application Last Date15 April 2026 – 11:00 PM
Official Websitehttps://www.suratmunicipal.gov.in

Download SMC Recruitment Notification

Leave a Comment