Surat Municipal Corporation Security Guard Recruitment 2026
સુરત મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2026 માટે Security Guard (Watch & Ward) ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 323 જગ્યા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ માંગવામાં આવી છે. જો તમે ધોરણ 10 પાસ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો તો આ એક સારો મોકો બની શકે છે. SMC Security Guard Recruitment 2026
| Details | Information |
|---|---|
| Organization | Surat Municipal Corporation (SMC) |
| Post Name | Security Guard (Watch & Ward) |
| Total Vacancy | 323 |
| Job Location | Surat, Gujarat |
| Application Mode | Online |
| Qualification | 10 Pass |
| Age Limit | 18 to 33 Years |
| Starting Salary | ₹15,500 Per Month To ₹ 50,000 |
| Job Type | Government Job |
Security Guard Vacancy (Category Wise)
| કેટેગરી | ખાલી જગ્યાઓ |
|---|---|
| અનામત જાતિ (SC) | 5 |
| અનુસૂચિત જન જાતિ (ST) | 70 |
| બિન અનામત (General) | 188 |
| આર્થિક રીતે નબળો વર્ગ (EWS) | 60 |
| કુલ જગ્યા | 323 |
Eligibility Criteria
Age Limit
ઉમેદવારની ઉંમર 18 થી 33 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
Educational Qualification
ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવો જરૂરી છે.
Language Requirement
ઉમેદવારને ગુજરાતી અને હિન્દી ભાષા સમજવાની અને બોલવાની ક્ષમતા હોવી જરૂરી છે.
Preference
નીચેના સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
- NCC “C” Certificate
- Home Guard Training
Salary Structure
| Period | Salary |
|---|---|
| First 3 Years | ₹15,500 Per Month (Fixed) |
| After Permanent | ₹15,700 to ₹50,000+ (Pay Matrix Level IS-3) |
Physical Standard
| Category | Height |
|---|---|
| ST Category | 162 cm |
| Other Male Candidates | 165 cm |
અન્ય માપદંડ
- છાતી: 79 cm (ફુલાવ્યા પછી 5 cm વધારો)
- વજન: ઓછામાં ઓછું 50 kg
Medical Fitness
ઉમેદવારમાં નીચેના શારીરિક દોષ ન હોવા જોઈએ.
- Knock Knee
- Flat Foot
- Squint Eyes
- Stammering
- કોઈપણ પ્રકારની શારીરિક અથવા માનસિક અસમર્થતા
Physical Efficiency Test (PET)
| Test | Requirement |
|---|---|
| 100 Meter Run | 20 Seconds |
| 2 Km Run | 12 Minutes |
| Rope Climbing | 10 Meter |
| Rope Ladder | 10 Meter |
| 100 Meter Swimming | 3 Minutes |
Important Dates – SMC Recruitment 2026
| Event | Date & Time |
|---|---|
| Notification Release Date | 11 March 2026 |
| Online Application Start | 01 April 2026 – 11:00 AM |
| Online Application Last Date | 15 April 2026 – 11:00 PM |
| Official Website | https://www.suratmunicipal.gov.in |
Download SMC Recruitment Notification
Summary
સુરત મહાનગર પાલિકાની આ ભરતી ધોરણ 10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાનો સારો મોકો છે. શરૂઆતમાં ₹15,500 પગાર સાથે નોકરી શરૂ થશે અને 3 વર્ષ પછી કાયમી થયા પછી ₹50,000 સુધી પગાર મળી શકે છે. ઉમેદવારોને શારીરિક પરીક્ષાની સારી તૈયારી કરવી જરૂરી છે.